કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પોલીસનો વાહન ચાલકો સામે સપાટો

ટ્રાફિક ડ્રાઈવ કરી રૂપિયા 1,31,800 નો દંડ ફટકાર્યો

વાંકાનેર: પોલીસ મથકના પીઆઇ પી.ડી. સોલંકી સાથે પીએસઆઇ કે.કે. ચાનીયા અને મહિલા પી.એસ.આઇ. ડી. વી. કાનાણી સહિત સમગ્ર વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ટુ વ્હીલર- થ્રી વિલર- ફોરવીલર વગેરે વાહન ચાલોકોને

ટ્રાફિક સેન્સ પ્રક્રિયા સ્વરૂપે વાંકાનેર સીટી પોલીસની હદમાં વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ તારીખ 1-10-2023 થી તારીખ 15-10-2023 સુધી 15 દિવસમાં વાહનચાલકોને કાયદાનું પાઠ કરાવી રૂપિયા1,31,800 નો દંડ ફટકારી સરકારની તિજોરીમાં આવક કરી દીધી છે, તેમાં રૂપિયા 75,400 નો હાજર દંડ તેમજ 56,400 આરટીઓનો દંડ ફટકારી કુલ રૂપિયા 1,31,800 વાહન ચાલકોને દંડ ફટકારી કાયદાનું કડક પાલન કરાવવાનું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!