કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય દ્વારા સ્મૃતિ દિવસ ઉજવ્યો

વાંકાનેર: બાપદાદા (બ્રહ્મા બાબા) (૧૮૭૬ – ૧૯૬૯) નો 56 સ્મૃતિ દિવસ છે. આ પ્રસંગે, વાંકાનેરમાં પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય, બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરી અને તે બાપદાદાને યાદ કર્યા હતા.

બ્રહ્માકુમારી બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા બ્રહ્માકુમારી સંસ્થા અને સંસ્થાપક પિતાશ્રી બ્રહ્માબાબાની 56 વી પુણ્યતિથિ વિશ્વ શાંતિ દિવસના રૂપમાં મનાવામાં આવી. સ્મૃતિ દિવસ નિમિત્તે 18 જાન્યુઆરીના આખો દિવસ દરમિયાન બ્રહ્માવત્સોએ મૌનમાં રહી યોગ સાધનની કરી. સાથે સાથે ગુજરાત જોનની હીરક જયંતિ નિમિત પિતાશ્રીને 60 પ્રકારની વસ્તુઓ પ્રસાદના રૂપમાં અર્પણ કરવામાં આવી
Reporter: B.K. Harish kumar..

Content Copying Forbidden !!

error: Content is protected !!