કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વડાપ્રધાન મોદી વાંકાનેરના રાજકુમારી સાથે ભોજન લેશે

વડોદરા: દૈનિક સંદેશનો અહેવાલ છે કે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝ તેમના સુરક્ષા કાફલા સાથે હરણી હેન્ગર ખાતેથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જવા માટે નીકળશે. જ્યાં રાજવી પરિવાર બન્ને દેશના પ્રધાનમંત્રીનુ વેલકમ કરશે. જેમની વચ્ચે વાર્તાલાપ થશે. એ પછી

દરબાર હોલમાં જ ભાજપ અને સ્પેન વચ્ચે કરારો કરવામાં આવશે. બાદમાં ઐતિહાસીક દરબાર હોલમાં જ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝ ભોજન લેશે. બાદમાં

ત્યાંથી હરણી અરપોર્ટ થઈને નરેન્દ્ર મોદી અમરેલી તરફ અને પેડ્રો સાન્ચેઝ મુંબઈ તરફ જવાના રવાના થવાના હોવાનું પણ જાણવા મળે છે.
સાન્ચેઝ પત્ની સાથે પશ્ચિમ વિસ્તારની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રિ રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે રાજકુમારી વાંકાનેરના રાજવી રણજિતસિંહના સૌથી નાના દીકરીબા છે….

તા.૨૭મીએ રાતે હરણી એરપોર્ટ ખાતે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્યેઝ એરબસ એ-૩૧૦ એરક્રાફટમાં સવાર થઈને આવી પહોંચશે. તેમની સાથે તેમની પત્ની બેગોના ગોમેઝ પણ પધારવાના હોવાનું જાણવા મળે છે. એરપોર્ટ ખાતે તેમના ભવ્ય સ્વાગત પછી તેઓ એરપોર્ટથી પશ્ચિમ વિસ્તારની એક ફાઈવ સ્ટાર હોટલમાં રાત્રી રોકાણ કરવાના છે. તે આખા રૂટને ઠેરઠેર લાઈટીંગથી શણગારી દેવાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!