કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કથાકાર રામગીરી માહારાજ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા રજુઆત

પયગંબર સાહેબ તથા ધર્મ વીરૂધ્ધ અપમાન જનક ટીપ્પણીઓ સબબ

વાંકાનેર: તાજેતરમાં સોશ્યલ મીડીયા અને ન્યુઝ મીડીયા પર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર વન્જાર ગામ, ઓરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામમાં એક કીર્તન સભા દરમ્યાન ધર્મના પયગંબર સાહેબ તથા ધર્મ વીરૂધ્ધ અપમાન જનક ટીપ્પણીઓ કરવામાં આવી હોવાનો વિડિઓ વાયરલ થયો હતો…આ બાબતે ગારીડાના રૂકમુદીન અમનજીભાઈ માથકીયા અને અન્યોએ પોલીસ ખાતામાં એક અરજી કરી તેમની સામે ગુન્હો દાખલ કરવા માંગ કરાઈ છે…અરજીમાં જણાવવામાં આવ્યો છે કે તાજેતરમાં સોશ્યલ મીડીયા અને ન્યુઝ મીડીયા પરથી મને જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર વન્જાર ગામ, ઓરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ 세 ગામમાં એક કીર્તન સભા દરમ્યાન ધર્મના પયગંબર સાહેબ તથા ધર્મ વીરૂધ્ધ અપમાન જનક ટીપ્પણીઓ કરવામાં આવી છે…જેના દ્રારા કથાકાર રામગીરી માહારાજે સમ્રગ દેશમાં મુસ્લીમો અને ઈસ્લામ ધર્મ વીરૂધ્ધ દ્વેષ ની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાવના ઉભી કરી ભારત દેશની શાંતી તથા કાયદો વ્યવસ્થાને ડહોવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરોકત અપમાનજનક ટીપ્પણીઓના કારણે મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ મુસ્લીમો અને સામાજીક કાર્યકરો દ્વારા દેખાવો અને રેલીઓ હાલ યોજાય રહી છે.

મેસરીયા નજીકથી રેતીચોરી કરતા ત્રણ ટ્રક ઝડપ્યા
મારી જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના કોઢવા પોલીસ સ્ટેશન (પુને) ખાતે રામગીરી મહારાજ વિરૂધ્ધ એફ.આઈ. આર. નં. ૯૬૬/૨૪ હેઠળ ભારતીય ન્યાય સંહીતા હેઠળ કલમ ૧૯૨,૧૯૬,૧૯૭,૨૯૯,૩૦૨, ૩૫૩ (૨), ૩૫૬ (૨) અને ૩૫૬ (૩) મુજબ ગુનો નોંધાયો છે. ઉપરોકત બાબતે અમારી પણ લાગણી દુભાય હોય તેમજ અમાોને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાાવના ઉભી થવાનો તેમજ શાંતી અને કાયદો વ્યવસ્થા ડોહળાવવાનો ભય હોય આપશ્રી સમક્ષ આ લેખીત ફરીયાદ આપું છું. આ બાબતે તાત્કાલીક ઝીરો નંબર એફઆઇઆરથી ગુનો નોંધી અમોને એફ.આઈ.આર.ની નકલ આપવા વિનંતી. રજુઆતમાં લિંબાળાના આબિદભાઈ, પ્રતાપગઢના રઝાકભાઈ કડીવાર, પીપળિયારાજના અહમદભાઈ માથકીયા અને શકીલ પીરઝાદા જોડાયા હતા…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!