કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રઘુવંશી અગ્રણી અશોકભાઈ રાજવીરનું અવસાન

રઘુવંશી અગ્રણી અશોકભાઈ રાજવીરનું અવસાન

ઉઠમણું તા.6/3ને શુક્રવારના રોજ સાંજે

વાંકાનેર: રઘુવંશી સમાજના સદાય અગ્રણી સમાજ સેવક અને આશાપુરા ગરબી મંડળના સંચાલક અશોકભાઈ રાજવીરનું અવસાન થયેલ છે. વાંકાનેર નિવાસી સ્વ. ભુદરભાઈ વલ્લભજીભાઈ રાજવીરના પુત્ર અશોકભાઈ (ઉ.64) તે સ્વ. જયંતિલાલ, સ્વ. મનસુખભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, લલીતભાઈ તથા પ્રફુલભાઈના ભાઈ તથા ધવલભાઈ તથા આશિષભાઈના પિતાશ્રી તથા રાજકોટ નિવાસી સ્વ. વિનોદચંદ્ર ગોપાલજી સોનછાત્રાના જમાઈનું તા.3ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બન્ને પક્ષનું ઉઠમણું તા.6/3ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે ફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!