વાંકાનેર: જાણવા મળ્યા મુજબ આજ તારીખ 18-7-2024 ના ગુરુવારે સાંજે ચાર વાગે પટેલ વાડી વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ પરશુરામ પોટરી
રાજકોટ પોલીસ રેંજના આઈ જી સાહેબ આવવાના હોય તો લોકોના કોઈ પ્રશ્ન કે કોઈ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તો લેખિતમાં અથવા મૌખિક રજૂઆત માટે પધારવા સૌને વાંકાનેર તાલુકા બીજેપી (98244 94371) એ જાહેર આમંત્રણ આપેલ છે