વાંકાનેર: ગુજરાત સરકાર શ્રેષ્ઠ પંચાયતની પસંદગી કરતી હોય છે, વર્ષ 2024-25 માટેની મોરબી જિલ્લાની પંચાયતોની પસંદગી જાહેર થઇ છે….
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે રાણેકપર ગ્રામ પંચાયતને વાંકાનેર તાલુકાની શ્રેષ્ઠ પંચાયત તરીકે જાહેર કરીને સરપંચ હુસેનભાઈ શેરસીયાને ગ્રામના વિકાસ કાર્યો માટે ₹ 25,000 ફાળવવામાં આવ્યા છે, આ ગ્રાન્ટ મુખ્ય મંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ ફાળવાઈ છે….