મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયાનું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી સન્માન
વાંકાનેર: કર્ણાટકના બેંગ્લોરમાં તાજેતરમાં શિક્ષક દિને વાંકાનેરની મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયા (98983 65990)નું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી સન્માન કરવામાં આવેલ હતું.






અગાઉ પણ તેઓને આત્મા એવાર્ડ, સરદાર પટેલ સંશોધન એવોર્ડ મેળવ્યા છે, હવે રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થતા તેઓએ વાંકાનેર અને મોમીન સમાજનું ગૌરવ વધારેલ છે. તેઓ મૂળ કાનપરના વતની છે. કમલ સુવાસ તરફથી શુભેચ્છા.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
