વાંકાનેરમાં સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવાનું ટેન્ડર પાંચમી વાર બહાર પડયું
વાંકાનેર ખાતે મહેસૂલ સ્ટાફ ક્વાર્ટર (પ્રકાર d+d 1 બંગલા) ના બાંધકામનું ટેન્ડર આઈડી 260227463440 થી બહાર પડેલ છે, ટેન્ડર ખરીદીની અંતિમ તારીખ 27 માર્ચ 2026 છે, ટેન્ડર ફી 3 હજાર રૂપિયા છે….




વાંકાનેર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં હિન્દુસ્તા ન રિફેક્ટરી સુધી બ્રહ્મસમાજ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, પંચશીલ સોસાયટી અને મિલ પ્લોટ નવી હાઉસિંગ સોસાયટી ફ્લેટમાં સિમેન્ટ કોંક્રિટ રોડનું બાંધકામનું ટેન્ડર નં થી ૯૩૯૪૯૬૨૫ (SJMMSVY વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ) પાંચમી વાર બહાર પડેલ છે, એસ્ટીમેન્ટ રૂપિયા: ૨૩૪૨૨૮૨૫,ડિપોઝીટ રૂપિયા ૨૩૪૩૦૦ અને ટેન્ડર ફી રૂપિયા ૩૬૦૦ છે, ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ: ૧૬/૦૩/૨૦૨૬ (આજે) છે….

