કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રિક્ષાવાળાની પ્રમાણિકતા: ભુલાયેલું પર્સ પરત કર્યું

રિક્ષાવાળાની પ્રમાણિકતા: ભુલાયેલું પર્સ પરત કર્યું

વાંકાનેર: અહીં જડેશ્વર રોડ ઇંટોના ભઠ્ઠા પાસે રહેતા અજીત નામના યુવાનની રિક્ષામાં માર્કેટ ચોકમાં એક મહિલા પોતાનું પર્સ ભૂલી ગયેલ, જે પર્સમાં મોબાઈલ અને રોકડ રકમ હતી, રિક્ષાવાળાને પર્સ ભૂલી ગયાનું ધ્યાને આવતા તેણે માર્કેટ ચોકમાં ઉભેલ 112 ના સ્ટાફને તે પર્સ સોંપેલ,


મહિલાને પર્સ ભૂલી ગયાનું જાણ થતા તેમણે તેમના પતિદેવને વાત કરતા અને મોબાઈલ પર ફોન કરતા સામેથી 112 ના કર્મચારીએ પર્સ પોતાને રિક્ષાવાળા આપી ગયાનું અને રૂબરૂ આવી લઇ જવાનું જણાવતા રૂબરૂ ગયેલ, 112 ના સ્ટાફે ખરાઈ કરી પર્સ માલિકને સોંપેલ, આમ જીગ્નેશ રાજગોર, વિપુલ ચૌહાણ, અને ટીઆરબી ના નિઝામ શેરસીયા, રાજન પરમાર તથા ઇસ્માઇલ પરાસરા તથા રિક્ષાવાળા અજિતે પ્રમાણિકતાનો દાખલો પુરવાર કરેલ, ખોવાયેલ પર્સ પાછું મળતા મહિલાએ ખુશી વ્યક્ત કરી આભાર માનેલ

Content Copying Forbidden !!

error: Content is protected !!