કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દૂધની ડેરીમાંથી રૂપીયા ૧,૯૪,૦૦૦ ભરેલો થેલો ચોરાયો

દુકાનના ટેબલના ખાનામાંથી રૂપીયા દશ હજારની ચોરી

ભોજપરા (મોટા) માં લોક તોડી અજાણ્યો ચોર કળા કરી ગયો

મીલ સોસાયટીમાંથી ‘વિદેશી’ મળ્યો

વાંકાનેર: તાલુકાના ભોજપરા (મોટા) માં દુકાનના લાકડાના દરવાજાને મારેલ લોક તોડી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી કરી ગયો છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા (મોટા) માં દુકાનના લાકડાના દરવાજાને મારેલ લોક તોડી ગુરુવાર 20/03/2025 થી 21/03/2025 11:30 થી 07:30 કલાક સુધીના સમયગાળા દરમ્યાન ટેબલના ખાનામાથી આશરે રોકડા રૂપીયા ૧૦,૦૦૦/- ના મતાની ચોરી થયાની

એજાજા એહમદભાઇ ઇસ્માઇલભાઈ માથકીયા ધંધો વહેપારી રહે. ભોજપરા વાળાએ ફરિયાદ કરી છે. એમની દુકાનના લાકડાના દરવાજાને મારેલ લોક તોડી દુકાનમાં દુકાનના ટેબલના ખાનામાંથી આશરે રોકડા રૂપીયા ૧૦,૦૦૦/- ના મતાની ઉપરોક્ત સ્થળ-સમયથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો છે. પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ.૨૦૨૩૨૦૨૩ની કલમ-૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

મીલ સોસાયટીમાંથી ‘વિદેશી’ મળ્યો
વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના ગોડાઉન રોડ પર મીલ સોસાયટીમાં આરોપી ઇરફાનભાઇ ઇકબાલભાઈ ખોખરના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનના ફળિયામાંથી બે નંગ વિદેશી દારૂની બોટલ, 15 નંગ વિદેશી દારૂના ચપલા તથા 15 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ 7,060 ના મુદ્દામાલ સાથે આરોપી ઇરફાનભાઇ ઇકબાલભાઈ ખોખરને ઝડપી લીધો હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!