કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દૂધની ડેરીમાંથી રૂપીયા ૧,૯૪,૦૦૦ ભરેલો થેલો ચોરાયો

વૃંદાવન પાર્કમાં કિ.રૂ-૧,૭૦,૦૦૦ ના મતાની ચોરી

સોના- ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરાયા

વાંકાનેર: વૃંદાવન પાર્કમાં મકાનનો મુખ્ય દરવાજો તોડી મકાનમા પ્રવેશી બેડરૂમમા પ્રવેશી તિજોરીમાંથી ૧ સોનાના બે પેન્ડલ સેટ આશરે કિ.રૂ-૪૦,૦૦૦ તથા ૨ સોનાની કાનની બુટી ત્રણ જોડી આશરે કિ.રૂ-૨૦ ,૦૦૦ તથા ૩ સોનાનુ મંગળ સુત્ર આશરે કિ.રૂ-૪૦,૦૦૦ તથા ૪ સોનાની કાનમાં પહેરવાની કડી ચાર જોડી કિ.રૂ-૭૦૦૦ તથા ૫ સોનાની કાનની સેળ એક જોડી કિ.રૂ-૭૦૦૦ તથા ૬ સોનાની વીટી બે આશરે કિ.રૂ-૧૦,૦૦૦ તથા ૭ નાકના દાણા નંગ- ૦૬ કિ.રૂ-૫૦૦૦ તથા ૮ ચાંદીનો એક જુડો કિ.રૂ-૩૦૦૦ તથા ૯ ચાંદીની મગ માળા કિ.રૂ-૩૦૦૦ તથા ૧૦ ચાંદીના સાકળા આઠ જોડી કિ.રૂ-૩૦,૦૦૦ તેમજ ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ-૫૦૦૦ મળી કુલ કિ.રૂ-૧,૭૦,૦૦૦ ના મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જવાની ફરિયાદ નોંધાઈ છે…

જાણવા મળ્યા મુજબ વૃંદાવન પાર્ક સોસાયટી શિવ મંદિર વાળી શેરી રાજકોટ રોડ વાંકાનેર ખાતે રહેતા હસમુખભાઇ રતિલાલ મકવાણા (ઉ.વ.૫૩) ફરીયાદમાં લખાવેલ છે કે પોતે ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ પાસે ઉર્મિ પોલીમર્સ નામથી પ્લાસ્ટીકના દાણા બનાવવાનું કારખાન ચલાવે છે, પોતાના મકાનનો મુખ્ય દરવાજો તોડી મકાનમા પ્રવેશી બેડરૂમમા પ્રવેશી તિજોરીમાથી ૧ સોનાના બે પેન્ડલ સેટ જેનો આશરે વજન ૨૦ ગ્રામ જેની આશરે કિ.રૂ-૪૦,૦૦૦ તથા ૨ સોનાની કાનની બુટી ત્રણ જોડી જેનો આશરે વજન ૧૦ ગ્રામ જેની આશરે કિ.રૂ-૨૦ ,૦૦૦ તથા ૩ સોનાનુ મંગળ સુત્ર જેનો આશરે વજન ૨૦ ગ્રામ જેની આશરે કિ.રૂ-૪૦,૦૦૦ તથા ૪ સોનાની કાનમાં પહેવાની કડી ચાર જોડી આશરે વજન ૫ ગ્રામ જેની આશરે કિ.રૂ-૭૦૦૦ તથા ૫ સોનાની કાનની સેળ એક જોડી આશરે ૫ ગ્રામ જેની આશરે કિ.રૂ-૭૦૦૦ તથા ૬ સોનાની વીટી બે આશરે વજન ૫ ગ્રામ જેની આશરે કિ.રૂ-૧૦,૦૦૦ તથા ૭ નાકના દાણા નંગ- ૦૬ જેની આશરે કિ.રૂ-૫૦૦૦ તથા ૮ ચાંદીનો એક જુડો આશરે ૧૫ ગ્રામ જેની આશરે કિ.રૂ-૩૦૦૦ તથા ૯ ચાંદીની મગ માળા જેનો આશરે ૫ ગ્રામ વજનની જેની આશરે કિ.રૂ-૩૦૦૦ તથા ૧૦ ચાંદીના સાકળા આઠ જોડી જેનો આશરે ૩૦૦ ગ્રામ જેની આશરે કિ.રૂ-૩૦,૦૦૦ તેમજ ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની આશરે કિ.રૂ-૫૦ ૦૦ મળી કુલ્લ કિ.રૂ-૧,૭૦,૦૦૦ ના મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો બી.એન.એસ.૨૦૨૩૨૦૨૩ની કલમ-૩૦૫,૩૩૧-૩, ૩૩૧-૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!