કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કેરાળાના રાણીમા રૂડીમા નકલંગ મંદિરનું ટેન્ડર

સમથેરવા ગામ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝબુકશે

વાંકાનેર: તાલુકાનું સમથેરવા ગામ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝબુકશે, આ માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરની વિગત નીચે મુજબ છે….

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી – ગુજરાતના તા-વાંકાનેર, જિલ્લો મોરબી ખાતે સમથેરવા ગામ ખાતે એલઇડી સ્ટ્રીટલાઇટના કામ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે, આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૮/૧૦/૨૦૨૫ (આવતી કલ) છે, એસ્ટીમેન્ટ ૮૪૭૨૫ રૂપિયા છે, ડિપોઝીટ ૮૫૦ રૂપિયા છે

Content Copying Forbidden !!

error: Content is protected !!