કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

સમથેરવામાંથી સવા કરોડનો મુદામાલ કબ્જે

ગેરકાયદે ખનન પકડાયું

કિરાણાની દુકાનમાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

વાંકાનેર: મોરબી ફ્લાઈંગ સ્ક્વોડે કરેલ કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. અહીં ગેરકાયદેસર રીતે ફાયર ક્લેનું ખનન થતું હોવાની બાતમી મળી હતી.

બનાવ સ્થળેથી એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ચાર વાહનોની કિંમત રૂ. 1.25 કરોડ જેટલી થાય છે. રાજકોટ ખાણખનીજ વિભાગની આ કડક કાર્યવાહીને કારણે વાંકાનેર પંથકમાં ગેરકાયદે ખનન અને વહન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

કિરાણાની દુકાનમાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ યાદવ રહે. વીશાલદીપ કોમ્પલેક્ષ રૂમ નં સાઇઠ ભાડેથી, ગામ, લાલપર, તા. મોરબી, મુળ ગામ-નૈની જી.છપરા રાજ્ય-બીહાર વાળા સરતાનપર રોડ પર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા ભોગવટા વાળી

અંકીત કિરાણા સ્ટોર્સ જનરલ સ્ટ્રોર એન્ડ કટલેરી નામની દુકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલની શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪ કી.રૂ. ૧૮,૨૦૦/- નો મુદામાલ રાખતા ગુન્હો પ્રોહી, એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ નોંધાયો છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!