કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે

બપોરે સાડા અગિયાર વાગ્યે 22.30 % મતદાન થઇ ગયું હતું. અત્યારે 30 ટકા થી વધુ મતદાન થયાનો અંદાઝ છે. મતદારોની લાઈન લાગી છે. મતદાન મથકો ઉપર મતદારો ભારે ઉત્સાહ સાથે ઉમટી રહ્યા છે. જુદા જુદા પક્ષના ટેકેદારો છાવણી નાખીને મતદારોને મદદ કરી રહ્યા છે.  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહીયુ છે. કોઈ અપ્રિય ઘટનાનાં સમાચાર નથી. વાંકાનેરમાં મોટાભાગની દુકાનો બંધ છે. લોકોમાં ઉત્સાહ છે, કોણ જીતે એની ટોળાઓ ચર્ચા કરે છે. કયો સમાજ કોની તરફ છે, એ બાબતે પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. બધે જ શાંતિ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!