રસિકગઢના કેન્સર પીડિતને મદદની જરૂર
વાંકાનેર: તાલુકાના પંચાસિયામાં બચ્ચાઓની હોસલા અફજાઈ માટે 09/11/2024 શનિવારે ઈશા નમાઝ બાદ જશને સિદ્દીકે અકબરનો પ્રોગ્રામ રાખેલ છે, પ્રોગ્રામ બાદ નીયાઝ રાખેલ છે..





સ્થળ: ખોરજીયા વલી જીવાના પ્લોટમા, ઢોરાનો પ્લોટ, પંચાસિયા; બધા સુન્ની મુસ્લિમ ભાઈઓ તથા બહેનો ને દાવત આપવામાં આવેલ છે…
રસિકગઢના કેન્સર પીડિતને મદદની જરૂર
વાંકાનેર તાલુકાના બાદી નઝમુદીન સાજીભાઈને કેન્સરની સારવાર માટે આર્થિક મદદની જરૂર છે, વધુ વિગત નીચે મુજબ છે…

