કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિંધાવદરનો ચેકડેમમાં ડૂબી ગયો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો પંદર વર્ષનો દીકરો ઉદયભાઇ રમેશભાઈ બાંભવા સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું, જે બાદ મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!