વાંકાનેર શહેર અને આસપાસના ગામડાઓમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક લોકો બે-ઘર બન્યા છે.



એસએમપી ગૃપ વાંકાનેરને સમાચાર મળતા જ તેઓ ચંદ્રપુર, ન્યુ માર્કેટીંગ યાર્ડ અને આસપાસના ગામોમાં પહોંચી ગયા અને દરેકને ભોજન કરાવ્યું અને જરૂરી વસ્તુઓ પૂરી પાડી હતી…
આવી સેવા બદલ કમલ સુવાસ ન્યુઝ ધન્યવાદ આપે છે…
