સમગ્ર ગુજરાત બોર્ડમા પ્રથમ
માથકીયા સાજેદાબાનુ નજરૂદીન- પંચાશીયા
PR. 99.99 Per. 95.00 %
પ્રથમ વખત વાંકાનેર વિસ્તારના પાંચ-પાંચ વિધાર્થીઓએ સમગ્ર ગુજરાત બોર્ડના ટોપ-૧૦માં સ્થાન મેળવીને વાંકાનેરનુ ગૌરવ વધારેલ છે.
સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય
ચારોલીયા તેસીન શાહિદ- અરણીટીબા
PR. 99.98 Per. 94.43 %
રેકોર્ડની હારમાળા સર્જતી વાંકાનેરની મોડર્ન સ્કુલ….ધોરણ 12 કોમર્સના પરિણામમાં બોર્ડ ટોપ-10 માં પાંચ-પાંચ વિધાર્થીઓનો સમાવેશ…..
સમગ્ર ગુજરાત બોર્ડમા ચતુર્થ
ભોરણીયા ઈલ્સા નીઝામુદીન-પંચાસર
PR. 99.96 Per. 93.71 %
સમગ્ર ગુજરાત બોર્ડમા ચતુર્થ
માથકીયા ગુલિસ્તા નજરૂદીન-પ્રતાપગઢ
PR. 99.96 Per. 93.71 %
આજ રોજ જાહેર થયેલ ધોરણ-૧૨ કોમર્સના પરિણામમાં માથકીયા સાજેદાબાનુ નજરૂદીન PR. 99.99 Per. 95.00% મેળવીને સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર મેળવેલ છે, જેના પિતા એક સામાન્ય ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ છે.
ચારોલીયા તેસીન શાહિદ PR. 99.98 Per. 94.42% મેળવીને સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય નંબર મેળવેલ છે, તે પણ એક સામાન્ય ખેડુત પરિવારની દિકરી છે.