આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને સવારે નાસ્તો અને બપોરે ભોજન આપવાનું હોય છે. અઠવાડિયાના 6 દિવસ નીચે મુજબ નાસ્તો અને ભોજન આપવાનો રહે છે..ચકાસજો…
ઉપરાંત આંગણવાડી દ્વારા અપાતા ટેઈક હોમ રેશનની વિગત નીચે મુજબ છે, જેમાં બાળકો, માતાઓ અને કિશોરીઓનો સમાવેશ થાય છે…
મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આંગણવાડી દ્વારા અપાતા રો-રેશનની વિગત નીચે મુજબ છે…