કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાળકોનું અપહરણ કરનાર મહિલાને ટંકારા પોલીસે ઝડપી

વાંકાનેર પુલ દરવાજા પાસેથી પકડાઈ

ટંકારાના નેકનામ નજીક વાડીમાંથી બે બાળકોનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગઈકાલે અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવતા જ પોલીસની ટીમ એકશનમાં આવીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો બનાવ અંગે ટંકારા પોલીસમાં બાળકોના પિતા એ ફરિયાદ નોંધાવી હતી…

ટંકારાના નેકનામ પડધરી રોડ પર વાડીમાં રહેતા કેસરભાઈ જેઠાભાઈ બારીઆ એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે સવારના સુમારે તે તથા તેના પત્ની જોશનાબેન વાડીમાં કપાસ વીણતા હતા અને બંને બાળકો જેમાં મોટો દીકરો હાર્દિક (ઉ.૩) અને વૈભવ (ઉ.૧.૫) ઓરડીની બહાર આવેલ લીમડા પાસે રમતા હતા જે જોયા બાદ કેસરભાઈ વાડીમાં કામ કરવા ચાલ્યા ગયા હતા અને

આશરે અડધા કલાક બાદ ઓરડી પાસે પાણી પીવા માટે જતા બંને દીકરાઓ જોવામાં ના આવતા પત્નીને અને શેઠને જાણ કરવામાં આવી હતી અને આસપાસમાં તપાસ કરવા છતાં પણ બંને બાળકો મળી આવ્યા ના હતા જેથી કેસરભાઈ એ ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવતા ડીવાયએસપી એસપી એસ એચ સારડા સહિતની ટીમ, ટંકારા પોલીસ અને એલસીબી-એસઓજી ટીમેં બનાવની ગંભીરતા લઈને બાળકોની શોધખોળ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન પોલીસની ટીમે અલગ અલગ સીસીટીવી, હ્યુમન સોસીસ અને પરીવારમાં ચિંતા વ્યાપી ગઇ છે અને તેમના એક ત્રણ વર્ષનો પુત્ર નામે રૂદ્ર છે, તે પણ માતા વિહોણો બની ગયો હોય પિતા ઉપર આભ તુટી પડયુ હોય તેમ પત્નીની શોધખોળ કર્યા બાદ પણ પત્તો ન મળતા વાંકાનેર પોલીસને આ અંગે ફરીયાદ કરીને જાણ કરી હતી પરંતુ વાંકાનેર ટેકનીકલ માહિતી મેળવી અને ટંકારા તાલુકા અને વાંકાનેર તાલુકા અને શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાથ ધરવામાં આવતા એક મહિલા સાથે બંને બાળકો હેમખેમ મળી આવતા પોલીસે રાહત નો શ્વાસ લીધો હતો તો મહિલાને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં મહિલા એ શા માટે બાળકોનું અપહરણ કર્યું કે મહિલા કોણ છે તે અંગે સ્પષ્ટ માહિતી પોલીસની ટીમ મેળવી રહી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!