શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ૩૩ મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે
તા. ૦૭ એપ્રિલને સોમવારે પાટોત્સવ મહોત્સવ નિમિતે સવારે ૮ થી ૧૨ સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અને સમૂહ જપ યોજાશે તેમજ બપોરે ૪ કલાકે નવચંડી ગાયત્રી યજ્ઞ પ્રારંભ થશે સાંજે ૭ કલાકે પુર્ણાહુતી થશે અને બાદમાં ભોજન પ્રસાદ યોજાશે…