કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વિખુટી પડેલ બાળકીને વાલીને સોંપી

વાંકાનેર તાલુકા પોલીસની સરાહનીય કામગીરી

વાંકાનેર તાલુકાના પોલીસની હદમાં આવેલા બાઉન્ડ્રી વિસ્તાર જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે તે સમય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિગમાં હોય અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો નેશનલ હાઇવે પરની હોટલ પર ચા પાણી નાસ્તો કરવા ઉભા રહેતા હોય છે


એ સમય દરમિયાન કિંજલબેન જગદીશભાઈ નામની બાળા ગાડી સ્ટોપ થતા પરિવારથી વિખૂટી પડી હતી તે સમય દરમિયાન પોલીસે તત્કાલ તેના પરિવાર સાથે ભેટો કરાવી દીધો છે, જે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં લોકોમાં શોધખોર અને પ્રજાચિંતક માનવતાની મહેક ખીલી ઉઠી હતી તે જાગૃતતા બદલ વાંકાનેર તાલુકા પોલીસ પી.એસ.આઇ. ડી. વી. કાનાણીએ સર્વેનો આભાર સાથે લોકોમાં જાગૃતતા જરૂરી છે અને આવી કોઈ પણ પ્રજા રક્ષક ચિન્તન કામગીરી અંગે પોલીસને તત્કાલ જાણ કરવા અપીલ કરી હતી.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!