વાંકાનેર: તાલુકાના પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું જાહેરનામું તા: 15-7-2024 ના બહાર પડેલ
હતું, જેના અનુસંધાને 15 ફોર્મ ઉપડેલ હતા, જે પૈકી 1 ફોર્મ રદ અને 3 ફોર્મ પાછા ખેંચાતા હુસેનભાઇ બાદી (માજી સરપંચ) અને ગુલામભાઇ પટેલની સયુંકત પેનલના 11 સભ્યો બિનહરીફ જાહેર થયેલ છે.
વ્યવસ્થાપક સમિતિના સભ્યોની નામાવલી
1) ખોરજીયા યુનુસ માહમદ 2) બાદી હુશેન વલી 3) બાદી ઉસ્માન રહીમ 4) બાબરીયા દિનેશ શામજી 5) કડીવાર ઇલ્મુદ્દીન રહીમ 6) બાદી યાકુબ હુશેન 7) માથકીયા ગુલામરસુલ ઉસ્માન 8) માથકીયા ઈરફાન રહીમ 9) માથકીયા ઈદ્રીશ નુરમામદ 10) શેરસીયા ઇલ્મુદ્દીન જલાલ
ચૂંટાયેલ સભ્યોને કમલ સુવાસ ન્યુઝ શુભેચ્છા પાઠવે છે.