વાંકાનેર: ગત 17 જાન્યુઆરીના રોજ મોરબી BRC ભવન ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નવા વઘાસિયા શાળાના વિદ્યાર્થિનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે…
મોરબી BRC ભવન ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની “નિપુણ ભારત વાર્તા લેખન” સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની શ્રી નવા વઘાસિયા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ની હોનહાર વિદ્યાર્થિની આસ્થા જશવંતવન ગોસ્વામીએ જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શ્રી નવા વઘાસિયા પ્રાથમિક શાળા શાળા તેમજ વાંકાનેરનું ગૌરવ વધારેલ છે. અભિનંદન !