વર્તમાન સમયમાં મોટાભાગના મકાનો, ઓફિસો અને મોટી મોટી ઇમારતોમાં પણ ધાબા લીકેજ તેમ જ દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ જોવા મળે છે, જેના કારણે માલિક પરેશાન થઇ ઉઠે છે. આ તમામ સમસ્યાઓમાં રામબાણ ઈલાજ બની રીબીબોન્ડ-3118 કેમિકલ બજારમાં આવી ગયું છે, જેનાથી હવે આ તમામ સમસ્યાઓનો અંત આવી જશે…
રીબિશન કેમિકલ કંપની દ્વારા મકાનમાં જોવા મળતી ભેજ, લૂણો, ક્ષાર, છત લીકેજ સહિત તમામ સમસ્યાના ઉકેલ બાદ હવે લાદી ઉખડી જવાની સમસ્યાના ઈલાજ માટે બજારમાં સ્પેશિયલ ટાઇલ્સ કેમિકલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી હવે લાદી ઉખડી જવાની સમસ્યાનો અંત આવી જશે. આવી સમસ્યાઓથી ત્રસ્ત તમામ લોકો એક વાર અવશ્ય રીબિશન કંપનીનો સંપર્ક કરે…
રિબિશન કંપની લાવી છે મકાનમાં ભેજ, લૂણો, ક્ષાર, પાણી ટપકવા સાથે લાદી માટે સ્પેશિયલ કેમિકલ રીબીન- 3818 વોટરપ્રુફીંગ સ્પેશિયાલિસ્ટ કેમિકલ…
જો તમે પણ આવી બધી સમસ્યાઓથી ત્રસ્ત હો તો આજે સંપર્ક કરો
75 સ્ટાર પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર સર્વિસ રોડ. વાંકાનેર
રિયાસત વકાલીયા
(B.sc., M.Sc. 10 Yr Experience in R & D)
મો : 76980 42430
સોયબ શેરસીયા
(B.A., M.L.W.,L.L.B., સ્ટર્લિંગ હોસ્પિટલ)