કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ અરબીઓના શહેર

ભારતમાં દર કલાકે ૩ મહિલાઓ દુષ્કર્મનો શિકાર થાય છે

હાલમાં દુનિયાના ખૂણે-ખૂણે હિંસક વાતાવરણ જોવા મળે છે. જેના મૂળમાં શાસન અને રાજનીતિ રહેલી છે. ત્યારે આવા વિસ્તારોમાં દરેક લોકો વસવાહટ કરવા ઉપરાંત મુસાફરી કરતા પણ ભયનો અનુભવ કરે છે. આંતરાષ્ટ્રીય સ્તરે એક અવલોકન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત વિશ્વમાં કયા દેશ સૌથી વધુ સુરક્ષિત છે, તેની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતને નિરાશા હાથ લાગી છે. સુરક્ષિત દેશની યાદીમાં ભારત ઘણું પાછળ છે. ભારતમાં મહિલાઓ સાથે અત્યાચારના કેસની સંખ્યાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. દરરોજ ૮૬ દુષ્કર્મની ઘટના એટલે કે ભારતમાં દર કલાકે ૩ મહિલાઓ દુષ્કર્મનો શિકાર થાય છે અને દુષ્કર્મના ૯૬% થી વધુ કેસમાં આરોપી મહિલાના જાણીતા હોય છે. દુષ્કર્મના ૧૦૦ માંથી ૨૭ આરોપીઓને જ સજા થાય છે…

Economist Intelligence Unit Global Liveability Index (EIUGLI) એ સુરક્ષાનો 88.2 અને ગુના માટે 11.8 નો આંકડો તૈયાર કર્યો હતો. આ માપદંડના આધારે વિશ્વમાં સૌથી સુરક્ષિત શહેર અબુ ધાબીને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ભારત ટોપ 20 શહેરમાં પણ પોતાનું સ્થાન મેળવી શક્યો નથી. વિશ્વના અન્ય દેશની તુલનામાં અબુ ધાબીમાં સૌથી ઓછી ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. તે ઉપરાંત છેલ્લા 8 વર્ષથી અબુ ધાબી દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર તરીકે વિશ્વમાં ગૌરવ વધારી રહ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!