કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મેસરિયા આરોગ્ય કેન્દ્રના 12 કર્મચારીઓનો પગાર કપાયો

જિલ્લા વિકાસ અધિકારીએ કરી કડક કાર્યવાહી

વાંકાનેર : મોરબી જિલ્લામાં આરોગ્ય અધિકારીની નબળી કામગીરીની વાત જગજાહેર છે ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા આરોગ્યકેન્દ્રમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા ન હોવાની ફરિયાદ વચ્ચે આ ગંભીર બાબત જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા લેઈટ લતીફ 12 કર્મચારીઓના ત્રણ દિવસના પગાર કાપવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ વાંકાનેર તાલુકાના મેસરિયા આરોગ્ય કેન્દ્રના બોન્ડેડ ડૉ. રિધ્ધિ મંગે, લેબ ટેકનીશયન મલય હસમુખભાઈ ચાવડા, જુનિયર ફાર્મસીસ્ટ પ્રવિણકુમાર જીવણભાઈ પટેલ, કોમ્પ્યુટર ઓપરેટર રાજેશ બી. ડાભી, સ્ટાફ નર્સ દક્ષા ભગવાનભાઈ મેર,

મુબિના ગુલામહુશેન શેરસીયા, ઈન્દુકુમારી શ્રીરામપરમેશ્વર ભગત, ઇન્ચાર્જ મેલ હેલ્થ વર્કર એ.પી. પડાયા, ફિમેલ હેલ્થ વર્કર આઈ.બી. વાધેલા, વોર્ડ બોય સતિષ બી. ટિલાવત, વોર્ડ આયા પાયલબેન જે. સોલંકી અને ડ્રાઇવર હેમુભાઈ એન. વાલા સમયસર ફરજ ઉપર હાજર ન

રહેતા હોય જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ તમામ કર્મચારીઓનો ત્રણ દિવસનો પગાર કાપવા કાર્યવાહી કરતા લેઈટ લતીફ કર્મચારીઓમા ફફડાટ મચી જવા પામ્યો છે.

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!