વાંકાનેર નગરપાલીકા સીટી મેનેજર વિક્રમભાઈ ભરવાડે અન્ય સ્ટાફને સાથે રાખી શહેરમાં 120 માઈક્રોન કરતા પાતળા પ્લાસ્ટિકનો ઊપયોગ કરવા તથા ઊપયોગ કરતા વ્યક્તિ પાસેથી પ્લાસ્ટીકની જપ્તી ડ્રાઇવ ચલાવી હતી અને
વેપારી બંધુઓને માહિતી આપવામાં આવેલ તથા દંડ વસુલવામાં આવેલ હતો. ડ્રાઇવ વાંકાનેર શહેરમાં ગ્રીન સેલ્સ એજન્સી, દરિયાલાલ સેલ્સ, સાબર સેલ્સ વિગેરેને ત્યાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 120 માઈક્રોન કરતા જાડા પ્લાસ્ટિકનો ઊપયોગ કરવા પર પ્રતિબંધ છે…