કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

બંધ દુકાનના તાળા ફંફોળતા ત્રણ પકડાયા

વાંકાનેર: જીનપરા જકાત નાકા પાસે પાયલ મોબાઇલવાળા કોમ્પ્લેક્સ, વીરપર રોડ પુજા કટલેરી સ્ટોર અને ઢુવા ભવાની હોટલ સામેની બંધ દુકાનના તાળા ફંફોળતા અલગ અલગ બનાવમાં ત્રણ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ (1) વાંકાનેર નવાપરા રામ મંદિરવાળી શેરીમાં રહેતા વિજય મેરૂભાઇ મકવાણાને વાંકાનેર જીનપરા જકાત નાકા પાસે વાંકાનેર પાયલ મોબાઇલવાળા કોમ્પ્લેક્સની આજુબાજુમાં આવેલ દુકાનોની પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા પોલીસે પકડેલ છે
(2) મકતાનપરના ચોરા પાસે રહેતા મેરૂભાઈ જગાભાઈ ઉઘરેજાને વીરપર રોડ એડોરેશન સીરામીક નજીક પુજા કટલેરી સ્ટોર નામની દુકાનની પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા પોલીસે પકડેલ છે
(3) માટેલ અમરધામ પાસે રહેતા દિલીપ કાંતિલાલ મહેતાને ઢુવા ભવાની હોટલ સામેની દુકાનોના બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા પોલીસે પકડેલ છે અને ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ આગળની કાર્યવાહી કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!