કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસે ઇંગ્લીશ દારૂ પકડયો

વર્લીફીચરના આંકડા લખતા ત્રણ પકડાયા

વાંકાનેર: ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ ખાતાએ અલગ અલગ જગાએથી સરતાનપર, મકનસર અને રાતાવીરડાના શખ્સોને વર્લીફીચરના આંકડા લખતા પકડેલ છે…


જાણવા મળ્યા મુજબ (1) સરતાનપરના મુળ રહે.સુરેલ તા.પાટડી જી.સુરેન્દ્રનગર ચેતનભાઈ સોમાભાઈ ઠાકોર (ઉ.23) સરતાનપર ચોકડી પાસે જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હાર જીતનો જુગાર રમાડતા રોકડા રૂ.૩૨૦/-ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે

(2) મકનસરના પરસોતમ ટીકુભાઇ પરમાર (ઉ.23) સરતાનપર ગામની સિમ સનસેરા સીરામીક પાસે રોડ ઉપર જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હાર જીતનો જુગાર રમાડતા રોકડા રૂ.૩૦૦/-ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે
(3) રાતાવીરડાના પરબત કાળુભાઇ ઉકેડીયા (ઉ.42) રાતાવીરડા ગામની સિમ કલર સીરામીક પાસે રોડ ઉપર જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હાર જીતનો જુગાર રમાડતા રોકડા રૂ.4૦૦/-ના મુદ્દામાલ સાથે પકડાયેલ છે
પોલીસ ખાતાએ ગુન્હો જુગાર ધારા કલમ ૧૨ ૧૨અ મુજબ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!