કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હડમતીયા ગામે ત્રણ જણા તીનપત્તી રમતા પકડાયા

કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં સર્પકારે મોટર સાયકલ ચલાવતા પકડાયા

ટંકારા: તાલુકાના હડમતીયા ગામે ત્રણ જણા જુગાર રમતા પોલીસ ખાતાએ પકડયા છે…


જાણવા મળ્યા મુજબ હડમતીયા ગામે પ્લોટ વિસ્તારમાં નીશાળની પાછળના ભાગે જુગાર રમતા (૦૧) રાહુલભાઈ દલપતભાઈ ચાવડા જાતે (ઉ.વ. ૩૨) રહે. હડમતીયા (૦૨) લખમણભાઈ અમુભાઈ જાદવ (ઉ.વ.૩૫) રહે.સજન૫ર અને (૦૩) નાથાભાઈ હમીરભાઈ ચાવડા (ઉ.વ.૩૫) રહે. હડમતીયા વાળાને રોકડ રૂપીયા ૧૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પોલીસે પકડયા છે અને જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી કરેલ છે

કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં સર્પકારે મોટર સાયકલ ચલાવતા પકડાયા:મીતાણા વાલાસણ રોડ ઝુપડામાં રહેતા ગોરધનભાઈ ઉર્ફે ગીધીયો બચુભાઈ ચાડમીયા (ઉ.વ. 40) નામના શખ્સને લતીપર ચોકડીએ ખીજડીયા તરફથી પોતાનાં હવાલાવાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજીસ્ટર નંબર- GJ-36-J-2407 જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં ચલાવી નીકળતા પોલીસ ખાતાએ મોટર સાયકલની કિંમત કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે અને એમ.વી.એકટ કલમ ૧૮૫, ૩-૧૮૧, પ્રોહી એકટ કલમ- ૬૬-૧-બી, મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરેલ છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!