કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

સીડી ઉપરથી પડી જનાર તીથવાના યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે એક યુવાન પોતાના ઘેર સીડી ઉપરથી પડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

જાણવા મળ્યા મુજબ તીથવા ગામે ગત તા. 12ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈ દેવજીભાઈ મેસરિયા ઉ.45 પોતાના ઘેર સીડી ઉપરથી નીચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તા.13ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!