કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મોરબી જિલ્લાના 26 પોલીસ કર્મચારીઓની બદલી

વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના 26 પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે…

જેમાં રાજુભાઇ ભોળાભાઇ બાવળીયાને હેડ ક્વાર્ટર, અશોકભાઇ મોતીભાઇ ચૌધરીને હેડ ક્વાર્ટર, લાલજીભાઈ રાજેશભાઇ ડાભીને હેડ ક્વાર્ટર, શકિતસિંહ બહાદુરસિંહ પરમારને હળવદ, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલાને વાંકાનેર સિટી, મીનાબેન મનહરભાઇ તારબુંદિયાને માળિયા, જયદિપસિંહ હરીસિંહ રાઠોડને વાંકાનેર તાલુકા, અજીતસીંહ કાનભા રાઠોડને હળવદ, યકુભાઇ દેવશીભાઇ કરોતરાને ટંકારા,

ગંભિરસિંહ વાઘજીભાઇ ચૌહાણ મોરબી એ ડિવિઝન, મનીષકુમાર લલીતકુમાર બારૈયા વાંકાનેર, જયદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાને હેડ ક્વાર્ટર, મહેન્દ્રભાઈ મોહનભાઈ મકવાણાને હેડ ક્વાર્ટર, મનીષાબેન કેશવલાલ જાદવને હેડક્વાર્ટર, જીજ્ઞાશા રમણીકલાલ વારવેડીયાને મહિલા પોલીસ સ્ટેશન, નિખીલભાઇ ભીખાભાઇ રાઠોડને હેડ ક્વાર્ટર, અકીલ હાસમભાઇ બાંભણીયાને હેડ ક્વાર્ટર, ગંભિરસિંહ વાઘજીભાઇ ચૌહાણને વાંકાનેર, નિતીનકુમાર નારસીંગભાઈ પારગીને મોરબી એ ડિવિઝન, ચંદ્રસિંહ કનુભાઇ પઢીયારને મોરબી તાલુકા, દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને વાંકાનેર તાલુકા, જયદેવસિંહ વનરાજસિંહ ઝાલાને હળવદ, જયવંતસિંહ નારણસિંહ ગોહીલને મોરબી એ ડિવિઝન, મદારસિંહ માલુભાઇ મોરીને એસઓજી, મનસુખભાઇ મથુરભાઇ દેગામડીયાને એસઓજી, સંજયકુમાર દિલીપભાઇ રાઠોડને મોરબી બી ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!