કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગઢીચા હનુમાન ખાતે 23 ના ત્રિવેણી કાર્યક્રમ

અગાઉના આ સમાચારમાં અમારાથી ભૂલમાં આજે લખાઈ ગયું હતું, દરગુજર કરશો.

વાંકાનેર: શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં (ગાત્રાળમાં) ભવ્ય ત્રિવેણી સંગમનું આયોજન સંવત ૨૦૭૯ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ (આજે) રાખેલ છે. આ શુભ પ્રસંગે સૌ શ્રદ્ધાળુઓને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!