કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

કોઠારીયાના યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

બનાવનું કારણ અપ્રાપ્ય

વાંકાનેર: તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા એક યુવાન પર હડમતીયા (પાલનપીર) નજીક માખણનાં કારખાનાના વળાંક પાસે યુવક ચાલું બાઈક પર હોય ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા હરસુખભાઈ જીવણભાઈ સારલા (ઉ.વ.૨૮) એ આરોપી બાઈક પર સવાર બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદિના ચાલુ મોટરસાયકલે અચાનક પાછળથી ડબ્બ્લ સવારી આવી મોટરસાયકલમાં પાછળ બેસેલ આરોપીએ ફરીયાદીને જમણી સાઇડના પડખામાં તીક્ષ્ણ હથીયારથી વાર કરી ફરીયાદીને ગંભીર ઇજા પહોચાડી મોટરસાયકલ લઈને નાસી ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવનું કારણ જાણવા મળેલ નથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!