કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

એકી બેકીનો જુગાર રમતા બે પકડાયા

તીથવા બોર્ડ પાસે રમતા’તા

વાંકાનેર: અહીં પોલીસ ખાતાએ એકી બેકીનો જુગાર રમતા બે ઈસમોને પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ (1) વાંકાનેરના કરણભાઈ સનમુગમભાઈ નાયકર સનમુગમભાઈ (ઉ.વ.48) અને (2) વાંકાનેરના જીતેન્દ્રભાઈ

ગોરધનભાઈ નગવાડીયા (ઉ.વ.36) વાળાને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો જાહેરમાં નસીબ

આધારીત જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે અને કુલ રોકડા રૂ.૬૫૦/- ના મુદ્દામાલ સાથે જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરેલ છે.

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!