મૃતકના વાલી – વારસ હોય તેમણે સંપર્ક કરવા અપીલ

આજ વાંકાનેર રેલ્વે સ્ટેશન ટ્રેન નંબર 19575 ઓખા- નાથદ્વારામાં એક અજાણ્યો પુરુષ ઉમર 55 ના આશરે ટ્રેનથી કપાઈ ગયા હોઈ મરણ ગયેલ છે, જેની તપાસ કુલદિપસિંહ ઝાલા મો. 9173555538 ચલાવી રહ્યા છે, જે કોઈ મૃતકના વાલી – વારસ હોય તેમણે સંપર્ક કરવો
બનાવ વાંકાનેર રેલવે સ્ટેશને આજ બપોરના બે વાગ્યે બનેલ છે….

