સાચી દિશાનું કદમ
વાંકાનેર શહેર કોંગ્રેસ સમિતીની યાદીમાં જણાવવામાં આવે છે કે, સમસ્ત વાંકાનેર શહેરના નાગરિકો “વાંકાનેર શહેર કોંગ્રેસ હેલ્પ લાઈન” ફોન નંબરો પર સંપર્ક કરીને નગરપાલિકાને લગતા સફાઈ, પાણી, સ્ટ્રીટ લાઈટ, રસ્તા સહિતની સમસ્યાઓ બાબતે ફરિયાદ કરી શકે છે.
કોંગ્રેસ પક્ષના વાંકાનેર નગરપાલિકાના સદસ્યો આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે “વાંકાનેર શહેર કોંગ્રેસ હેલ્પ લાઇન” ફોન નંબરો પર ઉપલબ્ધ રહેશે. વાંકાનેર શહેર કોંગ્રેસ દ્વારા બહેનો માટે હેલ્પલાઈનના અલગ ફોન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
ફક્ત બહેનો માટે હેલ્પ લાઇન (સવારે ૯ કલાક થી સાંજે ૬ કલાક સુધી):
(૧) જાગૃતિબેન ચૌહાણ મો. ૮૩૪૭૭ ૮૩૩૮૨
સદસ્ય: નગરપાલિકા – વાંકાનેર
પ્રમુખ: શહેર મહિલા કોંગ્રેસ-વાંકાનેર
(૨) એકતાબેન ઝાલા મો. ૯૭૨૫૫ ૪૬૦૬૬
સદસ્ય: નગરપાલિકા – વાંકાનેર
ઉપપ્રમુખ: શહેર મહિલા કોંગ્રેસ – વાંકાનેર
જનરલ હેલ્પલાઈન (સવારે ૧૦ કલાક થી સાંજે ૮ કલાક સુધી):
(૧) મહંમદભાઈ રાઠોડ મો. ૯૨૨૮પ ૬૨૪૨૬
સદસ્ય: નગરપાલિકા – વાંકાનેર
વિરોધપક્ષના નેતા: નગરપાલિકા – વાંકાનેર
(૨) અશરફભાઈ ચૌહાણ મો. ૯૯૯૮૭ પરપર૦
સદસ્ય: નગરપાલિકા – વાંકાનેર
નોંધ: સમસ્ત વાંકાનેર શહેરના નાગરિકો સંપર્ક કરી શકે છે…