કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન…

વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી જિલ્લાએ અને હળવદ કેન્દ્રએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

ત્યારે વાંચકો સ્વભાવિક રીતે આતુર હોય કે વાંકાનેર ટોપ-10માં કઈ સ્કૂલના અને કયા કયા વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે? ત્યારે ઘણી મહેનત બાદ ગુજકેટનું વાંકાનેરનું ટોપ-10 તૈયાર થયું છે, જેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે.

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦

વિધાર્થી. ગુજકેટ. PR. સ્કૂલ

(૧) શેરસીયા શરમિન મોહયુદીન 114.50 | 99.90 મોર્ડન સ્કૂલ

(૨) ગોસ્વામી પ્રજવલ ધ્રુવગીરી. 111.50 | 99.72 વી.એસ.શાહ

(૩) શેરસીયા અસીમ ઉસ્માનગની. 111.25 | 99.76 જ્ઞાનગંગા સ્કૂલ

(૪) પરાસરા મહંમદસુજાન જી. 110.00 | 99.65 જ્ઞાનગંગા સ્કૂલ

(૫) બાદી રૂહીન મંજૂરહુસેન. 107.50 | 99.43 જ્ઞાનગંગા સ્કૂલ

(૬) ઠાકોર માણેક વિષ્ણુજી. 106.25 | 99.33 જ્ઞાનગંગા સ્કૂલ

(૬) ચારોલીયા મહેર અલીઅસગર. 106.25 | 99.30 મોર્ડન સ્કૂલ

(૭) ચારોલીયા મહંમદસુજાન એસ. 104.00 | 98.96 મોર્ડન સ્કૂલ

(૭) માથકિયા તોવસિમ હુસેનભાઇ. 104.00 | 98.96 મોર્ડન સ્કૂલ

(૮) ખોરજીયા મુનશીફા ઇલ્યુદીન. 102.00 |98.64 મોર્ડન સ્કૂલ

(૯) ભોરણીયા મોહમદતાહિર યુનુસ. 100.00 |98.36 મોર્ડન સ્કૂલ

(૦૯) માથકીયા મોહમદયાસર એ. 100.00 |98.36 મોર્ડન સ્કૂલ

(૧૦) વડાવીયા મુસ્કાન યાકુબભાઈ. 97.50 |97.89 જ્ઞાનગંગા સ્કૂલ

તમામ વિદ્યાર્થીઓને કમલ સુવાસ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ અભિનંદન

Content Copying Forbidden !!

error: Content is protected !!