વાંકાનેરને ગૌરવ અપાવતી એડવોકેટ પુત્રી
વાંકાનેર: મુળ વાંકાનેરના વતની અને એડવોકેટ એન્ડ નોટરીનો વ્યવસાય સાથે જોડાયેલા કપિલભાઈ વી. ઉપાધ્યાયની દિકરી કું. અક્ષિતા ઉપાધ્યાયે
તાજેતરમાં રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એ. (ઈંગ્લીશ)ની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી કુ.અક્ષિતા ઉપાધ્યાયે સમગ્ર વાંકાનેરનું તથા ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી જ્ઞાતિ તથા ઉપાધ્યાય પરિવારનું ગૌરવ વધારેલ છે…