વાંકાનેર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ મતદાન મથકો ત્રીસ છે. કુલ મતદારો 30793 છે. વોર્ડ છ માં સૌથી ઓછા અને વોર્ડ સાતમા સૌથી વધુ મતદારો છે દરેક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટાશે. વોર્ડમાં અનામતની માહિતી સુધી છેલ્લે કોઠામાં આપી છે. આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે, ખરાઈ સંબંધિત અધિકારી પાસે કરાવી લેવી..
વોર્ડ: ૧
કુલ મતદારો: 4455 મતદાન મથકો:4
નિશાળ વિસ્તાર રોડ, રામકૃષ્ણનગર શેરી નં 1,2,3,4,5, સો ચોરસવાર રામકૃષ્ણનગર ખડીપરા શેરી નં 2,3,4,5, પંચાસર રોડ ડાબી બાજુ, પંચવટી, રામકૃષ્ણનગર, પરશુરામ પોટરી કવાર્ટર, અરુણોદય સોસાયટી, દેવીપુજકવાસ-1, અને 2, વાડી વિસ્તાર, જીઆઇડીસી ડાબી સાઈડ, ભઠ્ઠાવાળો ભાગ
વોર્ડ: ર
કુલ મતદારો: 4711 મતદાન મથકો:5
વીશીપરા ચોકથી જમણી બાજુ શેરી નં 1, વીશીપરા શેરી-2 ની બંને બાજુ, વીશીપરા શેરી-3, શિવ મંદિર વાળી શેરી, વીશીપરા શેરી-4, ગાંગીયાવદર રોડની જમણી બાજુ, વીશીપરા રામકૃષ્ણ પોટરીની બાજુમાં ગાંગીયાવદર રોડ, ડો. રમેશભાઈ ઠાકરવાળી શેરી, હાઉસિંગ સામેની લાઈન, નવી હાઉસિંગ સોસાયટી, વીશીપરા રોડ- જમણી બાજુ, વીશીપરા રોડ, ઝવેરી ચાલી, શાંતિનગર, અમરપરા સ્કૂલ પાસેનો વિસ્તાર, અમરપરા શેરી નં 1,2,3,4, મચ્છુ શેરી 5, જૂની હાઉસિંગ સોસાયટી, સરકારી ગોડાઉન પાછળનો ભાગ, અમરસિંહજી મિલ ક્વાર્ટસ, સરકારી ગોડાઉન અને નવી કોલોની, ગોડાઉન રોડ, શિવાજી પાર્ક, હસનપર-2, કામદાર કલ્યાણ કેન્દ્ર શેરી, ડબલ ચાલી, નવજીવન સોસાયટી
વોર્ડ: ૩
કુલ મતદારો: 4197 મતદાન મથકો:4
રસિકપરા શેરી નં 9, રંગવાળી ઉભી શેરી, રસિકપરા શેરી નં 10, 11, 12, 13, જીનપરા રસિકપરા શેરી નં 13 નો અમુક ભાગ પ. દિશાનો, જીનપરા રોડ, ચંદ્રપુર જવાનો જૂના રોડનો અમુક ભાગ પ. દિશાનો, જીનપરા વિનય રોડ, અંધ અપંગ ગૌશાળાનો અમુક ભાગ પ. દિશાનો, નેશનલ હાઇવે નો પ. દિશાનો અમુક ભાગ, રસાલા રોડ, પટેલ ઓફિસ ડેલામાં, રસાલા રોડ, સીટી સ્ટેશન રોડ, ધર્મ ચોક, પ્રતાપ પરા શેરી નં 1, 2, 3, 4/5, 5, 6, 7, 8, ગૌશાળા રોડ, ગૌશાળા સાઈડ પહેલી, બીજી, ત્રીજી, ચોથી શેરી, ઈ.એસ.આઈ.સી ની ઓફિસની પાછળ જિનપરા, ગૌશાળા રોડ જિનપરા, સીટી સ્ટેશનના નાલા પાસે, સીટી સ્ટેશન રોડ, ગાંધી બાગ નદીના કાંઠે, સીટી સ્ટેશન રોડ, ભીડભંજન મહાદેવની સામે, સીટી સ્ટેશન રોડ, જીનપરા ચોક વિસ્તાર મેઈન રોડ, જીનપરા મેઈન રોડ, રસિકપરા શેરી નં 1,2,3,4,5,6,7,8 જીનપરા ચોક વિશ્વકર્મા મંદિર, ગૌશાળા રોડ, બ્રાહ્મણ શેરી જીનપરા, ભાટિયા શેરી જીનપરા, હાઇવે રોડ, ક્વાર્ટર, કેન્દ્ર પાછળનો ભાગ, અમરપરા સ્કૂલ પાસેનો વિસ્તાર, વીમા દવાખાના રોડ, અમરપરા શેરી નં 1,2,3,4, મચ્છુ શેરી-5
વોર્ડ: ૪
કુલ મતદારો: 4604 મતદાન મથકો:4
પ્રતાપ રોડ, સિંધાવદર દરવાજાથી વજુભાઇ કેન્ડીના કારખાના સુધી, જવાસા રોડ, પૂર્વ બાજુ, સિપાઈ શેરી, મેઈન રોડ, સિપાઈ શેરી નં 1, 2, ભોરણીયા શેરી, પોલીસ લાઈન, સીટી સ્ટેશન રોડ, ઉત્તર બાજુ નાલા સુધી, રાજાવડલાનો રસ્તો, વાડી વિસ્તાર, લક્ષ્મીપરા શેરી નં 1, ખોજાખાના વાળી શેરી, વાણીયા શેરી, ડંકીવાળો ખાંચો, મેઘાણી શેરી, આંબલીવાળી શેરી, ઘાંચી પીંજારા મસ્જિદવાળી શેરી, સલોત શેરી, લુહાર શેરી, અમર રોડ, પ્રતાપ રોડ, મોમીન શેરી, ભોરણીયા શેરી, મોલવી રોડ, લક્ષ્મીપરા શેરી નં 2, 3, 25 ચો.વાર વાળા મકાનો, ટેલિફોન ક્વાર્ટર, રણછોડપરા શેરી નં 1, 2, 3, 4, ખોજાની વાડી, આંબેડકરનગર શેરી નં 4
વોર્ડ: ૫
કુલ મતદારો: 3946 મતદાન મથકો:4
રાજલક્ષ્મી રોડ, ઠક્કર શેરી, ઓઝા શેરી, સંઘવી શેરી, નૃસિંહ મંદિર, રામચોક, બ્રાહ્મણ શેરી, પ્રતાપ ચોક, ગણેશ બારી, બાવા ગોરની શેરી, હરિદાસ રોડ, દરબારગઢ રોડ, નીલકંઠ શેરી, બહુચરાજી શેરી, રાવલ શેરી, સોની શેરી, નંદવાણા શેરી, ટોકીઝ વિસ્તાર, પ્રતાપ રોડ ઉત્તર બાજુ, માર્કેટ ચોક, કડીયાવાડ, જવાસ રોડ, ઝાંપા શેરી, ગઢની રાંગ, હનુમાન શેરી, શુક્લ શેરી, રામ ચોક, મિનારા શેરી, દરબારગઢ રોડ, હવેલી શેરી, વિજય રોડ, પ્લે હાઉસ પાસે, ભાટિયા શેરી, ઊંડી શેરી, મોઢ શેરી, દેરાસર શેરી, ચાવડી ચોક પાસે, શેઠ શેરી, શ્રીમન નગર, રૂગનાથજી શેરી, નવુંપરુ વોરાવાડ, નાની બજાર, સઈવાડો, તરીયા મસ્જિદ શેરી, જોષી ફળી, ઝાંપા શેરી (દક્ષિણ), વોરા વાડ નં 2, 3, 4, 5, હરિદાસ રોડ, વાણીયા શેરી, અપાસરા શેરી અને અપાસરા શેરીનો ખાંચો, ખીમામોચી નો ખાંચો, પાંજરાપોળ શેરી, મોચી શેરી, સઈસુથાર શેરી, સહજાનંદ શેરી, ઝાંપા શેરી, અમર રોડ, કુંભારપરા પતાળિયા રોડ, કુંભારપરા દાતાર રોડ, કુંભારપરા શેરી નં 1, 2, 3, દીવાનપરા પતાળિયા રોડ
વોર્ડ: ૬
કુલ મતદારો: 3887 મતદાન મથકો:4
વેલનાથપરા શેરી નં 1, 2, 3, 4, 5, 6, 7, વેલનાથપરા ટેકરી વિસ્તાર, વેલનાથપરા ગાળી વિસ્તાર, વેલનાથપરા ભારત ઓઇલ મિલ પાછળ, દીવાનપરા, સરતાનજી રોડ, પાંજરાપોળવાળી શેરી, મહમદી મસ્જિદવાળી શેરી, દીવાનપરા પતાળિયા રોડ, દીવાનપરા રણજીતનગર, હુસેની ચોક, ભઠ્ઠી ચોક, ઈદમસ્જિદવાળી શેરી, રામજી મંદિરવાળી શેરી, દીવાનપરા પાણીવાળી શેરી, દીવાનપરા ગરબી ચોક, ગર્લ્સ હાઈસ્કૂલ સામે, સરકારી હોસ્પિટલ સામે, ફળેશ્વર મંદિર પાસે, સરકારી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલની પાછળ, પેલેસ, ધોળેશ્વર રોડ, દિગ્વિજયનગર હોસ્પિટલ સામે, પેડક, દિગ્વિજયનગર હાથીખાના વાળી શેરી, દિગ્વિજયનગર આંબેડકરનગર, દિગ્વિજયનગર દરબારગઢ, દિગ્વિજયનગર ખડી વિસ્તાર
વોર્ડ: ૭
કુલ મતદારો: 4973 મતદાન મથકો:5
રણછોડપરા શેરી નં 1, 5, 6, રામદેવ પીરની શેરી, આજુબાજુનો વાડી વિસ્તાર, આંબેડકર નગર શેરી નં 1, 2, 3, ભરવાડપરા શેરી નં 4, 5, 6, મનમંદિર સોસાયટી, 25 ચો. વારવાળા મકાનો, આરોગ્યનગર શેરી 1, 2, 3, 4, 5, 6, બરફના કારખાનાવાળી શેરી, હનુમાનપરા શેરી નં 6, 7, 8, 9, એસટી ક્વાર્ટર તથા ઝાંપા પાસેનો મેઈન રોડ, જુના પાદરની હનુમાનની જગ્યા, ટાંકીવાળી શેરી, દીવાનપરા સરતાનજી રોડ, બસ સ્ટેન્ડ મેઈન રોડ, બસ સ્ટેન્ડ સામે, બસ સ્ટેન્ડ સામે શેરી નં 1, 2, ગાયત્રી મંદિર મેઈન રોડ, બ્રહ્મસમાજ સોસાયટી, પંચશીલ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, રાજકોટ રોડ, ગાયત્રી મંદિર રોડ ઉત્તર બાજુ