વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…
જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભીખુબેન માવજીભાઈ ભુસડિયા (55) નામના આધેડ મહિલા પોતાના ઘરે હતા ત્યારે તા. 24/11 ના રોજે સવારે સાત વાગ્યાના અરસામાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે
જવાબ આપતા આરોપીઓએ બોલાચાલી કરવા લાગતા બોલાચાલી કરવાની ના પાડતા આ કામના આરોપી નંબર- ૦૧ ના એ ફરીયાદીને ગાળો આપી શેરીમાં પડેલ લાકડી વડે એક ધા જમણા પગમા મારી તથા આરોપી નંબર- ૦૨ ના એ જપાજપી કરી તથા આરોપી નંબર- ૦૩ નાએ ગાળો આપી ત્રણેય આરોપીઓએ ફરિયાદી સાથે ઝધડો કરીશ તો જાનથી મારી નાખીશુ ની ધમકી આપી ગુન્હો કરવામા
કુવાડવા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…
મૃતકના પતિએ કમલ સુવાસ ન્યુઝને જણાવ્યા મુજબ એમને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો, કુવાડવા પછી રાજકોટ દવાખાને પણ લઇ ગયા હતા. મૃતક નિઃસંતાન હતા…