વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ ફેકટરીમાં વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.






















જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ લિજોન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની માતલસિંગ મગનસિંગ ઉ.31 નામના યુવકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે…
