કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા ચોકડીએ ટ્રક હેઠે કૂદી યુવાનનો આપઘાત

વાંકાનેર: નેશનલ હાઇવે ઉપર ઢુવા ચોકડી નજીક જીજે – 12 – એઝેડ – 3499 નંબરનો કન્ટેનર ટ્રક પસાર થતો હતો ત્યારે પરપ્રાંતીય જેવાલાગતા અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા મૂળરાજસ્થાન અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા ટ્રક ચાલકે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધકરી અજાણ્યા યુવાનના વાલી વરસોને શોધવા તપાસ શરૂ કરી છે. મૃતકના હાથ ઉપર અંગ્રેજીમાં નેનું અને હિન્દીમાં નેનુસિંગ તેમજબાજુમાં ત્રિશુલ ત્રોફાવેલ હોવાનું અને પોચા ઉપર ઓમ ત્રોફાવેલ હોય આ યુવકના વાલી વારસોએ વાંકાનેર તાલુકા પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે.

આપના મોબાઇલમાં સૌ પ્રથમ અને સીધા જ સમાચાર માટે

Content Copying Forbidden !!

error: Content is protected !!