સ્થાવર મિલકત એકમનું વેચાણ
વાંકાનેર: તાલુકાના સરધારકાથી ગાંગીયાવદર એપ્રોચ રોડ અને ગાંગીયાવદરથી લુણસર રોડ ઉપર કુલ રૂપિયા સવા સાત કરોડ ખર્ચાશે તથા ચંદ્રપુરના GIDC ખાતે ઔદ્યોગિક જમીન પર સ્થાવર મિલકત એકમ વેચાણ અને રાતાવિરડા- સરતાનપર રોડ મિલકતનું હરાજી વેચાણનું ટેન્ડર બહાર પડયું છે વધુ વિગત નીચે મુજબ છે ….
વાંકાનેર તાલુકાના સરધારકાથી ગાંગીયાવદર એપ્રોચ રોડ (Vr) કિ.મી. 0/000 થી 5/400 (Mmgsy-Normal-2025-26 હેઠળ) ના રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 6000 /-ડિપોઝીટ ₹ 312000.0 /-એસ્ટીમેન્ટ ₹ 3.11 કરોડ /- ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 05-03-2026 છે, ટેન્ડર નં. 54204329 છે…..
વાંકાનેર તાલુકાના લુણસરથી ગાંગીયાવદર રોડ (Np) કિ.મી. 0/000 થી 4/050 (Mmgsy-ખાસ અંગભૂત-2025-26 હેઠળ) ના બાંધકામ માટે ટેન્ડર બહાર પડેલ છે, ટેન્ડર ફી ₹ 6000 /-ડિપોઝીટ ₹ 415000.0 /-એસ્ટીમેન્ટ ₹ 4.14 કરોડ /-
ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 05-03-2026 છે ટેન્ડર નં. 54204319 છે…..
ચંદ્રપુરના (વાંકાનેરમાં) GIDC ખાતે ઔદ્યોગિક જમીન પર સ્થાવર મિલકત એકમનું વેચાણ માટેનું ટેન્ડર બહાર પડેલ છે, ડિપોઝીટ ₹ 720000.0 /-એસ્ટીમેન્ટ ₹ 72 લાખ /- ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 27-02-2026 છે ટેન્ડર નં. 54170493 છે…..
મિલકતનું હરાજી વેચાણ – લોટ નં.૧ ફેક્ટરી જમીન અને મકાનના બધા ટુકડા અને પાર્સલ (તેના પર બાંધવામાં આવ્યા છે) સર્વે નં. ૫૯ પી ૧, રાતાવિરડા- સરતાનપર રોડ, રાતાવિરડા, તાલુકા: વાંકાનેર જમીન વિસ્તાર માપણી – ૨૭૬૨૦ પર સ્થિત છે ડિપોઝીટ ₹ ૫૬૭૨૧૦૦.૦૦ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૦૬-૦૩-૨૦૨૬ છે ટેન્ડર નં. 54174188 છે…..

