કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર હંગામી પરીણામ

કામચલાઉ અને હંગામી પસંદગી યાદી (Provisional Selection List) ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આધારે પસંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.
(A)

કામચલાઉ અને હંગામી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં કલીક કરો…

https://gprb.gujarat.gov.in/writereaddata/portal/images/pdf/Website_UPSI_Selected.pdf

(B)

સામાન્ય વહીવટ થવભાગના તા.ર૭/૦૭/ર૦૧૮ તિા તા.૧૦/૧ર/૨૦૧૮ ના સરખા ઠરાવ ક્રમાાંકઃ પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ.૨ માં જણાવ્યા મુજબ કામચલાઉ અને હંગામી પ્રતીક્ષા યાદીમાં સમાવેશથયેલ ઉમેદવારોની માહિતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં કલીક કરો….

https://gprb.gujarat.gov.in/writereaddata/portal/images/pdf/Website_UPSI_WaitingList.pdf

(C)

કામચલાઉ અને હંગામી પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદીમાં સમાવેશથયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં કલીક કરો…

https://gprb.gujarat.gov.in/writereaddata/portal/images/pdf/Website_UPSI_Not%20selected.pdf

Content Copying Forbidden !!

error: Content is protected !!