કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

છરીનો એક ઘા છાતીમાં મારતા બનેલ કરુણ બનાવ મૃતકના પિતા સી.એન.જી.રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે વાંકાનેર: દિવાળીના સપરમા દિવસે નવાપરામાં રહેતા વીશ વર્ષના યુવાનનું પાડોશમાં રહેતા પાંચ જણા સાથે ઝઘડો થયેલ હોય જેથી સમજાવવા માટે જતા નવાપરા વાસુકી દાદાના…

ઢુવા મારામારીમાં સામાપક્ષે ફરિયાદ નોંધાવી

વાંકાનેર: ઢુવામાં થયેલ મારામારીમાં સામાપક્ષેથી મૂળ પંજાબના રહેવાસી અને હાલમાં મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ પેગવીન સીરામીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિલબાગ સુખદેવસિંગ (32) નામના યુવાને જસમીતસિંગ બલવીન્દરસિંગ ગીલ (34) અને ગુરુસેવક ગુરુમિતસિંગ ગીલ (35) રહે. બંને હાલ કમાન્ડર…

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

મચ્છુ-1 ડેમ અત્રે 28.25 ફુટ ભરાયેલો છે

છ પાણ પ્રતિ હેક્ટર કુલ રૂપિયા ૨૫૦૯ પિયત ચાર્જ વાંકાનેર: મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ ૧૧.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન, લાલ બાગ, રૂમ નં ૨૨૮, મોરબી ખાતે મળેલ હતી, જેમાં ઠરાવમાં નક્કી થયેલ તારીખ- ૨૭/૧૦/૨૦૨૫…

ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

માટેલના શખ્સને સામેવાળા તરફથી બમણી રકમ વ્યાજ સાથે મળશે મોરબીમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ કેસની બાકી નીકળતી રકમ 3,08,583 ની બમણી રકમ 6,17,166 ફરીયાદ તારીખથી વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ સાથે…

રિવર્સ આવતા લોડરે મજૂરને હડફેટે લેતા મરણ

વાંકાનેર: સરતાનપર રોડ પર આવેલ એક કારખાનામાં રિવર્સ આવતા લોડરે મજૂરને હડફેટે લેતા મરણ નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ સાવિત્રીબેન રાજુલાલ શંકરલાલ નાયક (ઉ.વ.૨૯) રહે. હાલ. મોટો ઇટાલીનો સીરામીક, સરતાનપર રોડ તા.વાંકાનેર મુળ રહે, બાપચ્યા તા. સિતામઉં જી, મંદસૌર (મધ્યપ્રદેશ)વાળાએ…

સોળ વર્ષની છોકરીને ભગાડી જતા ફરિયાદ

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

આરોપી રાજકોટનો વાંકાનેર: અઢાર વર્ષ પુરા ન થયા હોય તેવી વાંકાનેરની સગીર છોકરીને ભગાડી જવાનો વધુ એક બનાવ સીટી પોલીસ સ્ટેશને નોંધાયો છે, આરોપી રાજકોટનો છે…. જાણવા મળ્યા મુજબ તા. ૧૨/૧૦/૨૦૨૫ ના રોજ પોતાની સોળ વર્ષની દીકરી એકલી ઘરે હતી,…

રાતીદેવડી ગામે યુવકને પાઇપથી ફટકાર્યો: સારવારમાં

વ્યાજે લીધેલા રૂપિયા કારણભૂત 10 ટકા વ્યાજ લેતો, 35 હજારના 70 હજાર ભર્યા સોનાના દાગીના અને બોલેરો પીકઅપ પડાવી લીધા હોવાનો આક્ષેપ વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામે વ્યાજખોરે ઉઘરાણી કરી યુવકને પાઇપથી ફટકાર્યો હતો. યુવકે આક્ષેપ કર્યો છે કે, આરોપી 10…

હસનપર ઘર પાસે ઉભેલા યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર: આજના સમયમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે વાંકાનેર તાલુકાના હસનપર ગામે ગઈકાલે કામ ઉપરથી ઘેર જમવા આવેલ એક યુવકનું હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજયું હતું જાણવા મળ્યા મુજબ હસનપર ગામે ગઈકાલે કામ ઉપરથી ઘેર જમવા આવેલ નવીનચંદ્ર ચનાભાઈ દાદરેચા…

માટેલ રોડ પરથી કારમાંથી બિયર ટીન મળી આવ્યા

નશો કરી સ્વીફટ કાર ચલાવતા પકડાયા વાંકાનેર: તાલુકામાં ઢુવા માટેલ રોડ ઉપરથી પસાર થતી કારનો તાલુકા પોલીસની ટીમ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને કારને રોકાવીને ચેક કરવામાં આવતા તેમાંથી 30,000 રૂપિયાની કિંમતના બિયરના 240 ટીન મળી આવ્યા હતા તથા…

Content Copying Forbidden !!

error: Content is protected !!