કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અમરધામ નજીક દુકાનો પાસે રાત્રીના છુપાતો પકડાયો

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

માટેલ રોડ પર પોલીસ કાર્યવાહી વાંકાનેર: તાલુકા પો.સ્ટે. ના ઢુવા ચોકી વિસ્તારમાં માટેલ રોડ અમરધામ પાસે એક શખ્સને રાત્રીના અંધારામાં લપાતો છુપાતો આજુબાજુમાં આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવેલ છે…. જાણવા મળ્યા મુજબ ઢુવા…

ફ્રૂટ લારીને હડફેટે લઈ અકસ્માત કરનાર સામે ફરિયાદ

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

બાઉન્ટ્રી ખાતે ફ્રૂટ વેંચતા દંપતીને હડફેટે લીધેલ વાંકાનેર: બાઉન્ટ્રી ખાતે અઠવાડિયા પહેલા એક ફોરવ્હિલ ગાડીના ચાલકે લારી પર ફ્રૂટ વેંચતા દંપતીને હડફેટે લેતા પતિનું મરણ નીપજેલ અને પત્નીને ઇજા થયેલ, જેની મરણ જનારની પત્નીએ ફરિયાદ નોંધાવેલ છે….. જાણવા મળ્યા મુજબ…

છેલ્લા દશ વર્ષના વાંકાનેર તાલુકાના વરસાદના આંકડા

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

ટંકારા તાલુકાની વરસાદની સરેરાશ આશરે 28 ઇંચ જેટલી રહી વાંકાનેર: 28 જૂન સુધીમાં વાંકાનેર તાલુકામાં 162 મિમિ એટલે કે સાડા આઠ ઇંચ વરસાદ વરસી ગયો છે. 2015 (છેલ્લા દશ વર્ષ) થી પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે….. 2015 માં 378…

તાલુકાની શાળાઓમાં પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએથી અધિકારીઓ હાજર રહ્યાં વાંકાનેર: જે અંતર્ગત વાંકાનેર તાલુકામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામાન્ય વહીવટ વિભાગમાંથી અંડર સેક્રેટરી સમીર ભગોરાસાહેબ અને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એચ.બી. છૈયાસાહેબ દ્વારા જુદી જુદી શાળાઓમાં તા. 26/6/2025 સવારે 8:00…

અરણીટીંબાના બોર્ડ પાસે દુકાનના તાળા ફંફોળતા બે પકડાયા

જોધપરમાં બાલ દાઢીના બાકી પૈસા માંગતા બબાલ

વાંકાનેર: અરણીટીંબાના બોર્ડ પાસે દુકાનના તાળા ફંફોળતા પાંચદ્વારકા ગામ નદી પાસે ઝુપડામાં રહેતા બે દેવી પુજક પકડાયા છે… જાણવા મળ્યા મુજબ અરણીટીંબા ગામના બોર્ડ પાસે સ્માર્ટ પ્લાઝા ૦૧ ની દુકાન પાસે બે ઇસમ લપાતા છુપાતા રોડની સાઇડમાં આવેલ બંધ દુકાનના…

બે બનાવમાં ત્રણ સામે ‘ઈંગ્લીશ’ સાથે મળતા કાર્યવાહી

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

વાંકાનેર: તીથવા કુબા વિસ્તારમાં બે જણા અને જીનપરા જકાતનાકા પાસે એક જણા પાસેથી ‘ઈંગ્લીશ‘ મળી આવતા પોલીસખાતાએ કાર્યવાહી કરી છે…. જાણવા મળ્યા મુજબ તીથવા કુબા વિસ્તારમાં જવાના નાલા પાસેથી એક ડબલ સવારી મોટર સાયકલ શંકાસ્પદ હાલતમાં નિકળતા તેને રોકી પોલીસ…

નવાપરાના શખ્સનું બાઈક અકસ્માતમાં મોત

હસનપર ઓવરબ્રિજ પાસેનો બનાવ વાંકાનેર: નેશનલ હાઈવે ઉપર હસનપર ઓવરબ્રિજ પાસે બાઈક ચલાવી પસાર થઈ રહેલા શખ્સનું ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નેશનલ હાઈવે ઉપર હસનપર ઓવરબ્રિજ પાસે બાઈક ચલાવી પસાર થઈ રહેલા જીવણભાઈ દેવજીભાઈ…

અમરસર ફાટક નજીક માટીનો ઢગલો રોડ વચ્ચે જ !

વાંકાનેર: અહીંના અમરસર ફાટક નજીક અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા આગળ જતા ખાણ ખનીજ વિભાગ કે પોલીસ વિભાગના ચેકિંગથી બચવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રોડની વચ્ચે જ ગેરકાયદેસર ખનીજ ભરેલ વેસ્ટ બેલાના માટીનો ઢગલો રોડ વચ્ચે જ કરી નાસી જતા…

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે વીમો પકવાડયો

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

‘ડ્રાઇવીંગ લાયસન્સ નથી માટે વીમો મળે નહી’ દલીલ ફગાવાઈ મોરબીના ખાનપર ગામના મહીલાના પતિનું વાહન અકસ્માતમાં મોત થયેલ હતુ.તેમનો વિમો હતો પરંતુ કંપનીએ વીમો આપવાની ના પાડતા તે મહીલાએ ન્યાય માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા…

આઈજી દ્વારા એસ.પી. સહિતના તમામનું કર્યું સન્માન

ટંકારાના લૂંટ કેસમાં સફળતા મેળવી હતી ટંકારા તાલુકામાં થોડા સમય પહેલા કરવામાં આવેલ આંગડિયા લૂંટની ઘટના બનેલ હતી અને તેના સંડોવાયેલ આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને કબ્જે કરેલ રોકડ રકમ મૂળ મલીકને પછી આપવામાં આવી હતી… જે કામગીરી બદલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!