ચાવડી ચોકમાં લોનના હપ્તા લેવા ગયેલ પર હુમલો

રાજેશ કોલ્ડડ્રિંકવાળા ત્રણ આરોપી વાંકાનેર: અહીં ચાવડી ચોકમાં આવેલ રાજેશ કોલ્ડડ્રિંકના ધારકોએ ઓમ ગાયત્રી કો.ઓ.મંડળીમાંથી સને ૨૦૧૮ ની સાલમાં લોન લીધેલ, જેના હપ્તા આરોપી છેલ્લા આઠ- નવ મહીનાથી ભરતા ન હોય તે પૈસા માંગવા જતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી…




